________________
૨૭૮
શ્રીકેશરાજમુનિકૃત. પુરી અધ્યા આવીયા, રાજ કરે સુવિશાલ. ૧૦ લક્ષમણને અંતેહરી, સેહે સોલ હજાર; આઠમ અછે પટરાગની, ઈદ્રાણી અવતાર. ૧૧ વિશલ્યા આદે કહી. રૂપમતી વનમાલ; કલ્યાણમાલા ચતુથી, રતિમાલા સુકુમાલ. ૧૨ જિતપદ્મા પ્રગટી મહા, અભયવતી અવધારિ, મરમા મનમોહની, એ આઠે પટનારી. ૧૩ અઢીસે નંદન હુવા, સૂર મહા મૃઝાર; જાયા અગ્રમહેલીયાં, એ આઠે સુત સાર. ૧૪ વિશલ્યાને શ્રીધરૂ રૂપવતીને એહ; પૃથિવીતિલક સહામણે, ગુણમણિકે ગેહ. ૧૫ વનમાલાને અરજુન, ઉપમા અધિકી જાસ, જિતપદ્યાનો જાયે, શ્રીકેશી સેલ્હાસ. ૧૬ કલ્યાણમાલાને કહ્યા, મંગલ નામ અમંદ; સુપાર્શ્વ કીતિકલ્પતરૂ, મને રમાને નંદ. રતિમાલાને વિમલજી, વિમલ સુનામ પરિણામ; અભયવતીને એ સહી, સત્યસુકીર્તિ નામ. ૧૮ ચ્ચાર કહી શ્રીરામને, સીતા સતી સરેખ; પ્રભાવતીને રતિનિભા, શ્રીદામા સુવિશેષ. ૧૯ ગર્ભ ધરે સીતા સતી, ભલ સુપને અવેલેઈ; આવે ચવી વિમાનથી, શરભસ જોડે દેઈ; ૨૦ કરે પ્રવેશ નિજાનમે, વીનવી ભરતા;
૨. અંતઃપુરમાં રહેનારી રાણી. ૩. પટરાણી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org