________________
શ્રીરામયરસાયન-રાસ.
ર૭૭ કેશરાજ સુની ભાખે, ગરૂડ આયા સાપ, નાસહી જિન સાધુ આયાં, પાપના સંતાપ. છે. પર
દહ, ગિરિ વૈતાઢય વિશેષથી, દક્ષિણ શ્રેણિ મઝાર, રત્નરથ રાજા ભલે, રત્નપુરે સુખકાર, ચમુખી ઉર ઊપની, મનોરમા સુકુમારિ, એ કેહને પરિણાવસ્યું, રાય પશે સુવિચારિ. ૨ નારદે લક્ષ્મણજી કા, સબ ગુણ લક્ષણવંત ભાગવતી એ ભામની, જે થાઉ કંત. ૩ રતનરથ રાજાતણું, કેપ્યા તામ કુમાર; ગેત્રજ વેર વિચારવે, અમરષ વહે અપાર. ૪ કીયૂ મતે એ કુટીયે, નારદ નાસી જાય; પુરી અયોધ્યા આવી, લક્ષ્મણ લાગે પાય. ૫ મનેરમાને રૂ૫૫ટ, લીયે લિખી દેખાય; લખમણ થયે અનુરાગી, રૂપે રાચે રાય. ૬ લમણ તબહી ચાલીયે, સાથ હૂવા શ્રીરામ; રાક્ષસ ખેચર સિનસ્, આય ગયા અભિરામ. ૭ રત્નરથ નિજ પુત્રસું, અણિ કરે સંગ્રામ; લક્ષ્મણ તેજે જીતીયા, વાજ્યા સુજસ દુમામ. મને રમા લક્ષ્મણ ભણું, પુત્રી દઈ પ્રધાન; શ્રીદામા શ્રીરામને, રીઝાયા રાજાન. ૯ સાધી દક્ષિણ શ્રેણિ સહુ, સાધી 'ખગ ભૂપાલ
૧. વિદ્યાધર રાજા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org