________________
શ્રીરામયશોરસાયન-રાસ.
૨૭૫
વાયરે તન ફરસી આવે, જલે પગ વાય, વાય-પાણી ફરસીયાંથી, રોગ સઘલા જાય. હે. ૪૧ અધ્યાયે આવીયા તે, પારણને કામ, અદત્ત શેઠ ગ્રડાંગણેરે, આણિ ઉભા સ્વામ; ભાવ વિણ વંદના કીધી, શેઠ સંશયવંત, સાધુ સા માસમાંહિ, વિહરતા વિચરત. હે. ૪૨ શેઠ જાણે પૂછીયેરે, દિસો તુમ્હ આચાર, ભેખ દીસે સાધુને રે, ફિરે છેડયાં કાર; એમ ચિંતવતેહી રહિએ, દીયે બહુત આહાર, ચાલિ ઉપાસરે આયા, જિડાં છે અણગાર. હે. ૪૩ આચારિજ શ્રી નામ કતિવર, કીયે ઉઠિ પ્રણામ, અવર સાધુ ન કરે વંદન, જાણિ શંકા ઠામ; અશન કીધાં પછે પૂછયાં, આચારજ ઋષિરાજ, પૂજ્ય થે કિહાંથી પધારે, કિહાં જા આજ . ૪૪ પુરી મથુરાથીકે આયા, જાવસાં પિણ તત્ર, એમ કહી કષિ પાંગરે, આવીયા થા ચત્ર; સપ્ત રિષિ સંયમી સૂધા, ઇરીયા પાલત, ગગને આવે ગગને જાવે, દેષ સહુ ટાલત. હે. કપ શિષ્ય પૂછે સુગુરૂ પાસે, કૂણ એ નિગ્રંથ, સગુરૂ ભાખે સાધુ સાચા, સાધહિ શિવપથ; લવિત મહંત મુનિવરમાંહિ કે નહિ દે, એહી સુણતાં શિષ્ય મન, કરે અતિ આપસમ છે. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org