________________
ર૭૪
શ્રીકેશરાજમુનિત. સમુદાચારિજ પાસે, લેઈ સંયમ ભાર, સ્વનિ પંચમેં હેઈ આયા, મનુષ્યલક મઝાર; શત્રુધ એ અચલિ હું, હેત મથુરા લાર, અંક જીવ કૃતાંત અનન, સારથિ તુમ્હા સાર. હે. ૩૬ શ્રીપભાપુર નગર નીકે, શ્રીયનંદન રાય, ધારણીઉર ઉપના સુત, સાહી સુખદાય; સૂરનંદશ્રી નંદશ્રી, શ્રીતિક નામિ જયંત, સર્વ સુંદર ચમરવિજય, મિત્રજી ગુણવંત. હે. ૩૭ શ્રીયનંદન રાય સાતે, પુત્રસું વરાગ, માસ જાતક પાટ થાપિ, સાધિવા શિવમાગ; પ્રીતિકર ગુરૂપાસ સંજમ, આદી તતખેવ, લહી કેવલ મક્ષ પહૃતે, રાયજી રિષિદેવ. હે. ૩૮ ભાઈ સાતે શુદ્ધ સંજમ, પાલતા વિહરત, લબ્ધિ જંઘાચારિણી દે; તપબલે ઉપજત; પુરી મથુરા આઈ રહીયા, તામ તે ચેમાસ, છઠ અઠમ દશમ 'દ્વાદશ, કરે ત૫ ઉપવાસ. હે. ૩૯ પારણે જઈ અવર નગરે, કરી આવે સાધ, તાસ તપ આચાર કરણી–તણે અતિશય લાધ; અમર કીધા રેગ મિટાયા. હવે નગર નિગ, અધિક ઉચ્છવરંગિ ઘર ઘર, નહીં સુપને શોગ. હે. ૪૦ નીતિ લહ જડ પદને માલ, થુંક ને નખ , એહ તે ચણાધિ પ્રાંહિ, સાધુના નિક,
૧-બે વાર આ જિલવા ચાર પાવાઇ જાય
* *
.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org