________________
શ્રીરામયરસાયન-રાસ.
ર૭૧ દેહ ઉપરિ કુસુમ વરિયા, જયે જ મધુદેવ. હે. ૧૮ દેવિરૂપે ફૂલ જાઈ, કહી ચમરસું વાત, શત્રુદન છલબલે કીધે, મધુનૃપને ઘાત; મિત્ર મારિઓ સુણી પીજે, તામ શ્રીઅમરે, શત્રુદનને આજ મારૂં કહે ઈમ અસુરેંદ્ર. હે. ૧૯ ચાલીયે તબ વેદાલી, દેવ પૂછે તાસ, કિહાં ચાલ્યા મિત્ર હંતા-તણ કરવા નાશ; વેણુદારિ ફિરી ભાખે, તેહને અધિકાર, અદ્ધ ચકી પુન્યપૂરે અધિક વતે વાર. હે. ૨૦ ધરણ પાસે લહી રાવણ, શક્તિ છતી જેણ, તીન લેકાંતણે કાંટે, મારિઓ રાવણ તેણુ, કુણુ મધુ તસ પત્ત સરિખ, પ્રભુત બલ પામિ, શત્રુને મધુ મારીઓ છે, શાંતિ હૂ સમિ. હે. ૨૧ અમર ભાખે શક્તિ છતી, વિશલ્યા સુપસાય, નાણાયને નહીં વખાણ્ય, એહમેં બલકાય; તાસ અબ્રહ્મચારિણીને, ગયે સર્વ પ્રભાવ, તેહથી જઈ શત્રુદન કરૂં છે આવ. હે. ૨૨ એમ કહીને ચમર મથુરા, આવયે તતકાલ, લેક સુખીયા દેશ નીકે દેખીયે સુવિશાલ; પ્રથમ તે એપરજ પીડું પછે પીડું ઈશ, એમ ચિંતી રેગ પીડા, કરે વિશ્વાવસ. હે. ૨૩ રાગના ઉપચાર કીધા, તામ વિવિધ પ્રકાર, સાનીયાને જેમ મિસ્ત્રી, તેમ એ ઉપચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org