________________
ર૭૦
શ્રીકેશરાજમુનિવૃત. વાત સાંભલિ દેડીયે મધુ, આવહ પુરમાંહિ, શૉને સુભટ બલીએ, રેકી તે પ્રાંહિ. હે. ૧૩ મધુનંદન લવણકું, અરી માંડી સંગ્રામ, લડત અધિકે યુધને મુખ, મારી લીધે તામ; રામાયણની આદિ જિમના, રાયણે ખર મરિ, જીતના ધુરહિ બજાયા, તેમ એ સંહારિ. હે. ૧૪ પુત્રને વધુ સુણને મધુ, કે પારે કરાલ, શત્રહ્મસુ આંણી અડીયે, લડે તામ ભૂપાલ; અસ્ત્ર શસ્ત્રાં ચેટ કરિવે, અધિક શૂરા તેહ, દેવ અસુર જેમ માચી, તેમ મચી એડ. હે. ૧૫ ધનુષ તબ અર્ણવાવ્રત, અગ્નિ મુખ તે બાણ, સમરીયાં સાંનિધ્યકાર; હરે હરિક પ્રાણ; મરિયે મધુ જેમ લુબ્ધક, મારહિ મૃગરાજ, ઘાવ શાલ્યાં મધુ ચિંતે, હું એહ અકાજ. હે. ૧૬ ફૂલ ના ના હણાણે, સુપ્રભાને નંદ, જન્મ હારિઓ કેન સારિઓ, કાજમે 'મતિમંદ પૂછયા નહી દેવ જિન, ના કયા પ્રવર પ્રાસાદ, પાત્ર જાણું દાન ન દીયે, આણિકે આલ્હાદ. હે. ૧૭ એહ ભાવન ભાવતાંરે, રાખિ શુદ્ધ પરિણામ, થતી દીક્ષા પ્રાણ છોડયા, હૂ સુર અભિરામ; વતી જે દેવ–દેવી, સારહિ તસુ સેવ,
૧. શિકારી. ૨. જિનમંદિર-દેરાસર. ૩. પ્રેમ આણીનેબહુ ભાવથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org