________________
૭૨ શ્રીકેશરાજમુનિકૃત. તામ નૃપ કુલદેવી સમરી, સા કહે સુવિચાર, મધુ માર્યા ચમર કે, તેહના સુવિકાર. હે. ૨૪ લેક દુઃખીયા દેખી રાજા, કરે અરતિ અપાર છીકનો મૂછીયે માણસ, જેવહી દિનકાર; શત્રુઘ તબ ચાલ આયો રામ લક્ષ્મણ પાસ, ચમર કે કેમ કીજે, કરે એ અરદાસ. હે. ૨૫ દેશભૂષણ કુલહિભૂષણ, આવીયા મુનિ દેય, રામ લખમણ શત્રુદનનું, વંદહી સહુ કોય; શત્રુશ્ન જે ગ્રહી મથુરા, કહે પ્રભુ કુણ હેત, દેશભૂષણ રામસુ કહે, પુન્વભવ સંકેત. હે. ૨૬ શત્રુઘને જીવ મઘુરા, ઉપજિઓ બહુવાર, નામે શ્રીધર વિપ્ર ૯તે, કામને અવતાર; રાજ પલી લીયે તેડી, કરણ જોગ વિલાસ, જાણ હવા ચાર ભાગે પામી સે ત્રાસ. હે. ૨૭ હુકમ નૃપને બધ્યા ભેમેં; આણી તે ક્ષિપ્ર, કરિ કૃપા કલ્યાણ મુનિવર, છોડાયે તે વિપ્ર; લેઈ સંજમ સ્વર્ગો હેઈ, પુરી મથુરા આણિ, નદ ચકજ ભકતૃપને, હવે પુન્ય પ્રમાણિ. હે. ૨૮ હરિપ્રભા ઉરિ ઊપને રે, અચલ તેહને નામ, રવિપ્રભાદિક આઠ ભાઈઓ, ઓરમાઈ જામ; સકલ જાણે મારિવા. કરે તે ઉપાય, ભેદ મંત્રીસ દીધે, અચલ નાસી જાય. હે. ૨૯
૧ સૂર્ય. ૨. તરત ૩. ઉદરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org