________________
શ્રીરામયશોરસાયન-રાસ,
૨૦૧૭
આવી પૂછે રામનઈ રામ દી આદેશ. ૨ માંડવ છાયે મેકલે, માંડયાં બહુ મંડાણ; વિધિ સવલીહિ સાંચવી, સાજણમિલ્યા સુજાણ. ૩ પ્રથમ કલશ લક્ષ્મણ ભણી, ઢાલે ભૂપાલ; પાછે કલશ શ્રીરામને, ઢાલે તે સુવિશાલ. ૪ વાસુદેવ એ આઠમે, એ આઠમ બલદેવ; રાજ કરે સવિશેષથી, સુર નર સારે સેવ. ૫ વાસુદેવને દેવતા, સેવે આઠ હજાર; ચાર હજાર સેવીયે, શ્રી બલદેવ ઉદાર. ૬ સોલાં હજારો દેશમેં, જેહની વરતે આણ રાજા સોલ હજારહી, આણ કરે સુપ્રમાણ. ૭ હયવર ગયવર રહવરૂ, લાખજ બયાલીસ પાલા પ્રઢ પ્રતાપસું, કેડિજ અડતાલીસ. ૮ ખેચર ખરી ખિજમિત કરે, ભૂચર આણુ અખંડ મને સુર સાંનિધ કરે, પાલે રાજ પ્રચંડ. ૯
ઢાલ, ૫૦મી. હિંડેલણાકી-દેશી. હે ઉસ રઘુપતિ કે ધરમ, રાજે સુખીયા સઘલા લેગ, અધિક નેહા અધિક મેહા, અધિકનેયે હોઈ, અધિક સુરભિ દૂધ આપે, અધિક ફલ તરૂ જઈ, અધિક લાભ લહંત વિણજે, અધિક ચાકર ગ્રાસ; અધિક પુત્ર–કલત્ર-કમલા, અધિક પૂરે આસ. હે. ૧ અધિક દાન સુશીલ અધિક, અધિક તપહિ પ્રકાર,
૧. બેંતાલીશ. ૨. દેવતાઓ પણ જેને સહાય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org