________________
૨૬૬
શ્રીકેશરાજમુનિકૃત. રાત્રુજય સાધી સંથાર, પાપે ભવસાયરને પાર. ખિ. પદ હાથી નાનાવિધિ તપકાર, અનશન આરાધી અતિસાર, ખિ. પાંચે પરતિન પંચમ કક૫, સુખ સાતા તિહાં અરે
અન૫. ખિ. ૫૭ કેયીજી સંયમ સંસુદ્ધ, પાલી ટાલી કરમ અશુદ્ધ; ખિ. માતાજી ગઈ પણ મઝાર, જેહને નામે સદા કારખિ. ૫૮ એ ભાખી રૂડી ઢાલ, એ એગુણવંસમી રસાલ; ખિ. કેશરાજ કર શિરહી ચહાડિ, કેઈ ભરતનમ કરેડિ. ખિ. ૧૯
દૂહા, હિવ ભવિયણ તમે સાંભલે, દિગવિજ્ય અધિકાર; વરસ તીનસે લગ કી, સેનાને વિસ્તાર. ૧
ઢાલ, દિગવિજય દશરથકે નંદન, ચઢે સેન દલ વિસતારી; રામને લખમણ દેનું ભાઇ, ફેજ બધીકરેને સારી, દિ. ૧ તીન ખંડકે રાજા સબહી, આય નમેં કરિ ઈકતારી; સેલા સહસ મુકુટબંધ રાજા, આગ્યા શિર ધારી સારી. દિ. ૨ ગયવર હયવર રહવર જેહને, લાખાલીસ ઘરદ્વારી; કેડિ અડતાલીસ પાયક સૂરા, નિસિદિન વરતે હિતકારી દિ. ૩
દુહા ભરત ભૂપ દીક્ષા ગ્રહે, રાજા કરે વિવેક; વાસુદેવ બલદેવની; પદવીને અભિષેક. ૧ કીજે ચિત્તનું ચિંતવી, ભૂચર–ખેચર નરેશ ૩. પાંચમો દેવક. ૪. અતિશય-બહુ. ૫. મેક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org