________________
શ્રીરામયશોરસાયન–રાસ.
૨૬૫
માતા પિતા રાખણ ચેત, કુમર જબ માં પરિણેત; ખિ. કન્યા મેલિ હજારજ તીન, પરિણા કુમર પરવીન ખિ. ૪૭ સાઠ સહસ્ત્ર વરસે ગૃહવાસ, બહુલા કીધા તપ ઉપવાસ ખિ. “અંત સમે આંણ શુભધ્યાન, પામ્ય પંચમ અમરવિમાનખિ. ૪૮ ધનને જીવ કરીને કાલ, ભવમાંહિ ભમી અસરાલ; ખિ. પિતનપુર બ્રાહ્મણને અંશ, શકનાગનિ મુખ વંશવાંસખિ. ૪૯ મૃદુમતિ ઉર જનમ લીધ, ભૂડ જાણી કાઢી દીધખિ. ધૂરત શીખે માયા જાલ; આપને ઉપાયે શાલખિ. ૫૦ ઘર આંયે ન તજે પરપંચ, વેસ્યા સરિસ માંડિઓ સંચ. ખિ. પાછે સંજમ પાલિકીધે કાલ,પાંચમે સ્વર્ગ ઈગતે ચાલખિ. ૫૧ ગતિભવ કીધે માયા મેલિ, ગતિ તિર્યંચ લહિએ ઈહિ
ખેલિ, ખિગિરિ વયતાઢિ મહામયમર, હાથી હવે એ બલવંતખિ. પર પ્રિયદર્શનને જીવ જિhવભૂપતિ ભરત હરે તિકેવ; ખિભરતતણે ગજ દીઠે દર્શ, જાતિસમરણ પામ્ય સશ.ખિ. ૫૩ ભાઈ પુત્રપણાની પ્રીતિ, કિઉ અબ મેં થાઉ વિપરીતિ; ખિ. મતિ દુઃખ પામે માહારી ત્રાસ, ગજ મદ છાંડિયે એમ
વિમાસી.ખિ. ૫૪ એપ સુણી ભરતેસર ભૂત, સંયમ આદરીયુંરે અનૂપ, ખિ. સાથે હુવા એક સહસ નરિંદ, મહીયલ વિચર્યા ભરત
મુણિંદ. ખિ ૫૫ આતમગુણ આરાધન કીધ, સમરસ મેરે સુધારસ પીધ. ખિ
૧. હજાર. ૨. પૃથ્વીતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org