________________
૨૬૪
શ્રીકેશરાજનિકૃત. રમણ ગયે ભણવાને વેદ, દેશાંતર ભણી કરિ બેદ. ખિ, ઘરિ આવે નિશિ હઈ જાણુ, યામંદર લીધે વિશ્રામ. ખિ. ૩૬ વડ ધવની સાખા નારિ, દત્ત વિકસું પ્રેમ પ્રકારિ; ખિ ચક્ષમદરમે અછે સહેટ, સા આવી પ્રિયને ભય મેટ. ખિ. ૩૭ પૂછે આ છે તસ કંત, દત્ત ન આવ્યે તામ તુરંત; ખિરમણ ઉઠાવી માને ભેગ, નારિન વાંછે ધન તે લેગ. ખિ. ૩૮ કાઢિ ખડગ કરંત પ્રહાર, ભેદ ન જાણે કઈ ગમાર; ખિ૨મણ છરીસું હણી કત, સાખા પિણ પાડિઓ તંતખિ.૩૯ ભવમેમિ ધન નામ પ્રસિદ્ધ, ઈભ્ય પુપુત્ર હૂરે સમૃદ્ધ. ખિ રમણ હુ સુત તેહને આણિ, લક્ષ્મીઉર ભૂષણ સુવાણિખિ.૪૦ પરિણા કન્યા બત્તીસ, સુખ માને તે વિશ્વાવીશ, ખિ ઉપરિ ભમે બય સ્વામિ, રજનીકેરે ૪પશ્ચિમ જામિ. ખિ. ૪૧ આધર ષિને કેવલ યાન, ઊપજયું છે અધિક પ્રધાન; ખિ. કેવલ ઉછવ કરિવા દેવ, દેખે ધરમ તણે લહે ભેવ.ખિ. ૪૨ ઉપરથી ઉતરીયા નંદ, ઋષિ વંદનને ધરી આનંદ; ખિ. વાટે જાતાં સાપે ખાધ, શુભ પરિણામે શુભગતિ લા.ખિ. ૪૩ ભલા ભલા તે ભવને લેત, ભલા ભલાહિ વિતરણ દેત; ખિ. ભલા ભલાહિ ધૃવત ઠામ, ભલભલા ગાવત ગુણગામ.ખિ. ૪૪ જબૂદ્વીપે અપર વિદેહ, રત્નપુરી નગરી ગુણ ગેહ; ખિ. અચલ નામ છે ચકીશ, પૂરણું હરણી માય જગીસ ખિ. ૪૫ પ્રિયદર્શન નામેં વપૂત, જાણે રાખેસે ઘરસૂત; ખિ. બાલપણે રાખે વૈરાગ, મહારે નહીં પરિણતે લાગ.ખિ. ૪૯
૪. છલે પહેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org