________________
શ્રીરામયશરસાયન-રાસ.
૨૬૩ પ્રહાદન સુપ્રભપનદ, તાપસના વ્રત પાલિ અમદા ખિ. ચાદય સૂરદયદેખિ, ભવમાંહિ ભમીયા સુવિશેષિ. ખિ. ૨૫ ચંદ્રદય ગજપુરમે આય,હરિમંતભૂપતિ નંદ કહાય, ખિ. ચંદ્રલેખા ઉદરે ઉપન્ન, કુલકર નામે વિતપન્ન ખિ. ૨૬ સૂર્યોદય પિણ તિપુરમાંહિ, વિશ્વભૂતિને નંદન પ્રાંહિ; ખિ. અગનિકુડા ઉદરે અવતાર, શ્રુતિરતિ નામે કુલ આધાર ખિ. ર૭ કુલકર નૃપપદ પાવંત, તાપસ વનમે પગ ઠાવંત; ખિ. વિચ મિલીયે ભાની અણગાર, અભિનંદન ભાખે સુખકાર ખિ. ૨૮ તાપસ પંચાગિની સાવંત, જીવ ઘણાના આંણે અંત; ખિ. લાકડ આગ લગાડિએ આપ, તેમાં હરિ બલે છે સાપ. ખિ. ૨૯ સે અહિ પરભવને તુહ બાપ, ખેમકર નામે લહે તાપ;ખિ. ફાડી લાકડ કાઠિઓ નાગ, જીવ ઉગાર્યાને સભાગ ખિ. ૩૦ લાકડા ફાડ માંહિ ભૂયંગ, દીઠે રાજા થયો વિરંગ; ખિદીક્ષા ઉપરિ આણે ભાવ, ધ્રુતરતિ નામ કહેત કહાવ. ખિ. ૩૧ વય પાક્યાં દીક્ષાનું હેજ, કરિ કાયા આજ સતેજ ખિ, એમ સુણું ભાંગો ઉછાહ, લચિપચિ માંહિ રહીઓ નરનાહ ખિ.૩૨ એ શ્રીદામા છે રાણું તાસ, પુરોહિત સાથે હૈ સુવિલાસ, ખિ શકા આણ પામી ભેદ, રાજાજી કરિએ શિરછેદ. ખિ. ૩૩ વિષ દેઈ મા ભરતાર, વેગેહિ મુ તિણવાર; ખિ. પાપતણું ફલ એહ હજૂર, એ દેઈ ભવ ભમીયા ભૂર. ખિ. ૩૪ રાજગૃહી નગરીમે વિપ્ર, કપિલ ઘરે આવ્યા તે ખિપ્ર; ખિ સાવત્રિઓ નામ વિનોદ, બીજે રમણુ કરત પ્રદ. ખિ. ૩૫
૧. સાપ. ૨. ઘણું.૩.
જલદી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org