________________
શ્રીકેશરાજમુનિકૃત. દેવરને સમજાવે તેહ, સુંદર વચન વદે સસનેહ. ખિ. ૧૩ જેઠે બંધવ તાત સમાન, કિઉ ન વિચારે તું રાજાન; ખિ. સાયર કેમ તજે મરજાદ, એ તે નિચે છે વિધિવાદ, ખિ. ૧૪ વીસારણ સંયમની વાત, જલક્રીડા કરિવાને જાત; ખિ. દેવર સાથે બેલે ભાષ, તુહસું ખેલણની અભિલાષખિ૧૫ ભાલીયાં મન રાખણ હેત, ચાલિઓ ભૂપતિ મહિલા સમેત; ખિઘટિકા દેય કરી જલ ખ્યાલ, જલ કાંઠે ઉભે ભૂપાલ. ખિ. ૧૬ એતલે ગજ ભુવના લંકાર, છંભ ઉખાલે રેસ અપાર; ખિ. આ દેખિત્રિય પરિવાર, સેરમચિયે પડિઓ ગજલારખિ. ૧ થરહર પૂજણ લાગી બાર[લ, દેખી હાથી અતિ વિકરાલખિ. પૂઠે રાખી સઘલી દેવી, આગે નૃપ આ તતખેવિ. ખિ. ૧૮ મદકરિ આંધે તેરે ગયંદ, નયણે દીઠે ભરત નરિદ; ખિ. મદ ઊતરિતેહ તિવાર, શાંતિ હવે ગજ છાંડિવિકારખિ. ૧૯ ગજ દર્શન દેખિ અભિરામ, ભૂપતિ ખિણ સુખ પાયે તામ; ખિ. કાને સાહી છીલી એમ, ભૂપતિ આગે હાથી તેમ. ખિ. ૨૦ વાત સુણીને આવે ધાય, રામ સુલક્ષમણ સુભટ સહાય; ખિ. કરી ઉપાવ અનેક જાણી, મહાવતે ગજ આંણિઓ ડાણિખિ. ૨૧ કુલ ભૂષણને ભૂષણ દેશ, સમય રાષિરાજ વિશેષ, ખિ. પદ્મ સૌમંત્રી ભરત નરેસ, વંદન આવે લેક અશેષ ખિ. ૨૨ પૂછે પદ્મ કહે રિષિરાય!ભરત દેખિ ગજ નિરમલ થાય; ખિ. દેશ ભૂષણહિ કેવલ ધાર, ભાખે ભૂપ સુણે સુવિચાર.ખિ. ૨૩ રિષિભે લીધે સંયસ-ભાર, સાથિ હવા નૃપ ચ્યાર હજાર; ખિ. એષણ શુદ્ધ ન લહિએ આહાર, તાપસ હૂવાતે તિગુવારખિ. ૨૪
૧. હાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org