________________
શ્રીરામયશોરસાયન–રાસ.
૨૬૧ કાલસું સંઓષધિ નહિંય વિના, જમ રૂઠા જે રાખે પ્રાણ ખિ.
જાતકને જમ ખાઈ જાય, અણુજાતક સાંહે નદિખાય. ખિ. ૩ કાલે ખાધે એહિ સંસાર, કાલ ન ખાયે જાય લિગાર; ખિ. જરા ન પડે ન ઉપજે રેગ, ન ઘટે ઈદ્રિના બલ–ગખિ. ૪ જબલગ આણિ ન પૂગે આવ, તબલગ કર ચિત્ત
ધર્મહિ ચાવ. ખિ. ૫ જે નર જગ જમથી ન ડરાય, તે તે ઢીલ કરે છે ન્યાય, ખિ. મંદરદારે લાગે લાય, તબ તે કાંઈહિ ન કઢાય. ખિ. ૬ સાગર પલ્યો આવે છે, કવણ વિચારી ગણતી એહ ખિ• જે દબ બાલે પર્વત પ્રાંહિ, કિઓ ન બલે ખડતેદવમાંહિ ખિ. ૭. જગમેં ભાખિG સયલ ઉપાય, ઘડી ઘટે ખિણહી નર હાય; ખિ. ચાવણ ચાબી પથી પુલાય, પરથી પંથન રહિવા પાય. ખિ. ૮ એહ સયાણપણે મુજ આજ, જિમતિમ સારૃઆતમ કાજ; ખિ. ઘર બાલીને કીર્ભિ કરંત, મૂર્ખ શિરોમણિ નામ ધરતખિ. ૯ આલિ આંખ કહે શ્રીરામ, વચ્છ રહિવા દે સંજમ કામ, ખિ. રાજ કરે તુહે પહિતી જેમ, જે મુઝ સાથે રાખ પ્રેમ.ખિ. ૧૦ આગ્યાકારી તુમ્હ અભિધાન, એ તે જાણે સકલ જિહાન, ખિ. પહિલી જિમ તુ માંની આંણ, અબહી કરે મુજ
વચન પ્રમાણે. ખિ. ૧૧ ભરત ભૂપ કરી જુવાર, ઊઠી ચા પીકાર; ખિલક્ષમણ દેડી સાહિઓ હાથ, આણિ બયસારિઓ નરનાથ ખિ. ૧૨ સીતાને વિશલ્યા આદિ, રાણે સહુ આવી અહલાદિ ખિ
૧. જન્મેલાને. ૨. સાગરોપમ. ૩, પાપમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org