SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શ્રીકેશરાજમુનિકૃત. અથ ચતુર્થોડાધકારઃ ––૪ – દુહા. સુગુરૂ વડે સંસારમેં, ગ્યાન દાન દાતાર, શિષ્ય સુગુરૂ સેવા લહે, વિદ્યાને વિસ્તાર. રામ સુલમણું આવીયા, માજી હર્ષ અપાર; કે મન જાણે આપણે, કે જાણે કરતાર. ૨ ભરત ભૂપતિ કરે ભલી, અવસર જાણ સાર, ઉચ્છવા માંડયો અતિ ઘણે, ઘરિઘરિ મંગલચાર. ૩ સેવક હેઈ સાચવે, સ્વામિત અતિ સેવ; ભૂપતિની પદવીતણે, ન કરે કાંઈ અહમેવ. ૪ સામે લહીને સ્વામિડું, ભરત ભણે સુવિચાર; રાજ ગ્રહો પ્રભુ! આપણે, હું લિઉં સજમ ભાર. સંયમ તો હું સાદરે, લે રાજા સાથ; શગતિ ગતિ ઝુંપી ગયા,પપદવીકેરી આથ. ૬ આજ લગે મેં રાખીયે, એહિ તુમ્હારે રાજ; દાદાજીરે દયા કરે, સારૂં આતમ કાજ ૭ ઢાલ, કલ્મી. નથ ગઇ એહની—એ દેશી. ખિણ ગઈ મેરી ખિણ ગઇ, લાખણ મેરી, ખી કેડિછું મેરી, બી. ખિણગઈ કિરિનાએઈ અંજલિનું જલ જાતુહિ જોઈ. ખિ. ૧ સમય સમયરે મરે તે જીવ, વીતરાગના વચન સદીવ, ખિ, • તનુ સાથે ડોલતી છહિ, કાલ રહે છે પૂરિ બાંહિ ખિ. ર" સં ગતિ અહિતમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy