________________
૨૬૮
શ્રી કેશરાજમુનિકૃત. અધિક ભાવન પૂજ પાવન, અધિક ક૨ણી સાર; અધિક પસહને સામાયક, અધિકહી આચાર, અધિક અધિકે સદા તે, અધિક અધિકાર. હે. ૨ નહિ હિંસા નહિ જૂઠજ, નહિ કેઈ ચેર, નહિ લંપટ નહિ લેભી, નહિ ભૂંડે ભર; નહિ કે ધી નહિ માની, નહિ દ્વેષ લિગાર, નહિ વાદ વિવાદ વિકથા, નહિ કલિકાર. હે. ૩ નહિ કાલ કરાલ કાજે, ૧પિશુનકે જ જાલ, નહિ કાં પરપંચ રંચહિ, કે ન કેહને શાલ; નહિ જાર વારી ધૂરત, નહિ દુઃખીઓ કેઈ, જેહની એપમા જગમેં, આપહી પ્રભુ હેઈ છે. ૪ રામ આપે બિભીષણને, રાક્ષસાને દ્વીપ, કપિપતિને વાનરને, અછે જેહ સદી૫; હનુમતને પ્રવરશ્રી, પુર શ્રીપતિ આપત, કુલકમેં જે ચાલ્યા આવઈ, તે તિહાં થાપંત. હે. ૫ લંક તે પાયાલ પ્રગટી, લહે વિવિરાધ, નીલને દે રક્ષપુર પ્રતિ, સૂર્ય હનુપુર લાધ; રત્નજટી દીપગીત, ચંદ્રગતિ સુત દેખી, રથનપુર નગર રૂપાચલે, લહે એહ વિશેષિ. હે. ૬ જયા જેગે જેહી જાણ્યા, “તીસે તેહને દેશ, દેહને સંતોષીયા, શ્રીરામ સકલ નરેશ ગામ વાલે ગામ પાયે, ખેતવાલે ખેત,
૧-ચ.લુ . ૨-દુ:ખરૂપ. ૩– .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org