________________
૨૫૬
શ્રીકેશરાજમુનિકૃત, અધ્યાયે આવીયારે, કેઈ ન લાવી વાર છે. સુ. ૧૫ જેમ કહિએ તિમહિ કરિઉરે, ચતુરપણે ચિત્ત ચાવિ, કે દેખે હરિની પુરીરે, મૈં દેખાએ આવિ છે. સુ. ૧૬ દિહાડે અબ સત્તરમેંરે, પુષ્પક નામ વિમાન; બયસે લક્ષ્મણ રામજીરે સોહમને ઈશાન છે. સુ. ૧૭ સીતા વિશલ્યા વલીરે, રાજસુતા સુકમાલ; સગલી બયડી સનમુખીરે, વિદ્યા ધરીય વિશાલ છે. સુ. ૧૮ વિભીષણ સુગ્રીવજીરે, ભામંડલ હનુમાન; અગદરું દક્ષિણ દિશેરે, બઠા પુરૂષ પ્રધાન હે. સુ. ૧૯ બામી દિશિ વિશેષથીરે, બયડા રાક્ષસરાય; પૂઠ સેવક સામઠારે, લીયે વિમાન ચલાય છે. સુ. ૨૦
દુહા સબ પરિવારે આવીયાં, મહીધર નગરી જામ; દેખી હરખી અતિ ઘણી, સા વનમાલા તા. ૧ મહીધરે માંડ ર, કહિ કહિ વાણું નરમ; પુત્રીના વિવાહાતણું, વ્યાહી હાથે સરમ. ૨
મૂલ ઢાલ, અયોધ્યાને આસન, આયા જાણ્યા જામ; ભરતભૂપ લઘુભાઈશું રે, સાંપ્પા આવે તામ છે. સુ. ર૧ છતરીયા હાથીથદર, નિજરે આયા ઈશ; ઈશ વિમાનથી ઉતરે, આણું અધિક જગીશ છે. સુ. ૨૨. ભરતભૂપ ભલા ભાવર, રહિઉ ચરણે શિર લાય,
* સાધમેન્દ્ર અને શિને જેયા. ૧. નજીક-સમીપ.
-
Jain Education International
ional
For Private & Personal Use Only
www.jainelibrary.org