________________
શ્રીરામયશોરસાયન-રાસ.
૨પ૭ ઉઠાઈ ઉચે કરીરે, લીધે કંઠ લગાય છે. સુ. ૨૩ મસ્તક ચુંબે રામજીરે, વારંવાર વિશેષ; શત્રુઘન પગ લાગતાંરે, દે સનમાન અશેષ છે. સુ. ૨૪ શત્રુઘને ભરતજી, લક્ષ્મણને પરિણામ; કરતાં લક્ષમણુજી કયેરે, જેમ કે શ્રીરામ હે સુ. ૨૫ તામ વિમાને એકઠારે, બયઠા બધવ ચ્યાર; દાન શીલ ત૫ ભાવ ન્યૂરે, પાવે શેભ અપાર છે. સુ. ૨૬ પહિલી હે પરગટપણે, અધ્યા સમાવિ, મેહીથી પ્રભુ આવતારે, પુનર ફેર જડાવિ છે. સુ. ૨૭ છાંટી થોડે પાયે રે, રજ સગલી બયસાવિ; કરઈ સુગધા ધૂપણરે, ફૂલહી ફૂલ વિછાવિ છે. સુ. ૨૮ તેરણની રચના કરીરે, ગલીએ ગલીએ દેખિ; ઘરઘર ગુડી ઊછલી, ઘરઘર હરખ વિશેષિ છે. સુ. ૨૯ શૃંગારી સુંદરપણે રે, શેભાને સંદેહ, જેમ ધણું ઘર આવીયેરે, સુંદર પામે સેહ હે. સુ. ૩૦ વાજા વિવિધ પ્રકારનારે, ભૂમિ અને આકાશ; વાજે નીકા નાદ સુરે, હાઈ રહ્યા ઉલ્લાસ હે. સુ. ૩૧ નગરીમાંહિ આવીયારે, રાઘવ દેખી મેર; ઉચી નિજર વિલેકરે, લેગ કરંત બકેર હે. સુ. ૩૨.
પ્રક્ષેપ હાલ–ગાથા – ભાઈ સુખદાઈ યારૂ ભલા થયા, દશરથ નંદન ધીર, દેખે હે સુહવ રાજાધિરાજા રામ પધારીયા, સીતા સહીત રામજી આવીયા, વિશયાલમણુવર દે. ૧
૨, શાલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org