________________
વીરસ્વામી મ
. સંયમ નહી ભરતી
શ્રીરામયશેરસાયન-રાસ, ૨૫૫ પ્રાણુ આપણુ આપરે, સારે સુતના કામ છે. સુ, ૪ માતા ગંગા સારખીરે, માતા તીરથરૂપ; માતા મહીયલ મટકીરે, માને મોટા ભૂપ હો. સુ. ૫ ષણ્મુખ ગણપતિ વાદમેરે, અધિકાણી અતિ માય; સાચે કહીએ ગણપતિરે, શકર કીધે ન્યાય હો. સુ. ૬ વીરસ્વામી માની ઘણુર, જબ થા ગર્ભહીમાંહિ; માતાને દુઃખ દઈ મેરે, સંયમ નહી લિઉ પ્રાંહિ. સુ. ૭ ઘણે કિશું કહિ દાખીયેરે, માતાને સુખ દેત; સુખ દીધે સંસારમેરે, એહ ધરમને હેત. સુ. ૮ રૂડાં ભાખે રામજી નારદમું સુખ થાય; લંકાપતિ બાલાયકેરે, ભાખે પ્રભુ અકુલાય હો. સુ. ૯ ભૂપ તુમ્હારી ભક્તિથીરે, વિચરીયા હમ માત; આગેહી ખાંચ્યાથકીરે, માતાજી મરી જાત. સુ. ૧૦ અબહી જઈ ઉતાવલા, મિલાં માતને આજ; તે તે એ સાચે પડેરે, કીધે સગલે કાજ હો. સુ. ૧૧ કહે વિભીષણ રાયજીરે માગ્યા ઘ દિન શેલ;
ન્યૂ એતીતીએ તજીરે, મને હમારે બલ હે. સુ. ૧૨ ઈદ્રપુરીની એપમારે આછી ભાત અનૂપ. અયોધ્યા સમરાવસુંરે, કહે લંકાને ભૂપ છે. સુ. ૧૩ વિસર ઋષિરાયજીરે, માતા પાસે આય; વાત કહી સંતોષનીરે, હરખ હીયે ન સમાય છે. સુ. ૧૪ કારીગર લંકાતણરે, સુગડાંના સિરદાર;
૧-૫થ્વીતલ ઉપર. ૨ કાર્તિકેયસ્વામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org