________________
૨૫૪
શ્રીકેશરાજ મુનિકૃત. નંદન હૂવા વાહરૂ, મેલી કટકને સંચ. ૭ રામ અને રાવણતણા, સુભડાં સંગ્રામ; સુણતાં રાવણ ખીજી, શકિત ચલાવે તામ. ૮ લાગી લક્ષ્મણરે હીયે, પડિયે મૂછ ખાય; વિશલ્યાને આયકે, લેઈ ગયા ખગરાય. ૯ ખબર ન પાવાં આગલી, એ હમ આરતિ હેય; કે જીવતે ઉબ, કે વછ મુવા સેય, ૧૦ નારદ ભાખે મતિ કરો, ચિંતા એહ લિગાર; લક્ષમણ મા નવિ મરે, જે રૂસે કરતાર. ૧૧ જાવું છું લંકાપુરી, ત્યાઉં લક્ષમણ રામ; આરતિ ભાંનું તાહરી, તે મુજ નારદ નામ. ૧૨ એમ કહીને આવીયે, રાઘવજીને પાસ; માય મને રથ પૂરિવા, એમ કરે અરદાસ. ૧૩
ઢાલ, ૪૮મી. રસીયાની-દેરી, સુમિત્ર અપરાજિતારે, જોવે પ્રભુની વાટ, લક્ષમણજીના ઘાવને રે, આંણે અતિહી ઉચાટ છે.
સુણ સ્વામી. ખબર ન કઈ પાય હો, સુ. ઝૂરી ખિંજર થાય છે, સુ. રયણે છ માસી થાય છે, સુ રહી ઘણે લિઉ લાય છે. સુ. ૨ ફિરે કૂદતી વાનરીર, સુતને કંઠ લગાય; મા સેવે પંખણ, લિઉં સુતને વધાય છે. સુ. ૩ ગર્ભ ધરેવે પખવે, પાલેવે અભિરામ;
૨, વિદ્યાધર રાજા-રાવણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org