SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ શ્રીરામયશોરસાયન-રાસસિહોદર આદે: કરી, તામ સહુ નરનાહ; દીધી જેતી કન્યકા હે, આંણે ધરિય ઉચછાહ. ૨, પછ કે લક્ષમણ કો રામને, પરિણાવી તે બાલ; સર્વ સુલક્ષણ ગુણવતી હે, રમણી રૂપ રસાલ. ૨. ૫૮ ઈદ્રિતણું સુખ ભેગવે, ખિણમાંહિ દિન જાત; છ વરસ તે ચઉલી ગયા છે, અબે મિલાવે માત. ૨. ૫૯ ઢાલજ સેંતાલીસમી, રંગ વિનોદ વિલાસ; કેશરાજ ઋષિરાજજી હે, પૂરવ પુન્ય પ્રકાશ. ૨. ૬૦ દુહા, ઇંદ્રજીત ઘનવાહનું, મરૂલીને ય; મહામુનિ મુગતિ ગયા, તીર્થ મરૂર હોય. ૧ કુંભણે શિવ ગતિ લહી, નદી નર્મદા માંહિ, વૃષ્ટિ રક્ષિત નામેં ભલે, તીર્થ પ્રવત્તિઓ પ્રાંહિ. ૨ અબ માતા અપરાજિતા, સુમિત્રાસું દેઈ; પુત્રાનિ આરતિ કરે, ખબર ન પામે કેઈ. ૩ ખંડ ધાતકીથી ચલી, આઈ ગયે ઋષિ દેવ, પગ લાગતા પૂછહી, માતાનું તતખેવ. ૪ કાં તુહુ અતિ આરતિ કરો, કાં તુહુ દુમ્બલ દેહ, આંસુ નાંખી માયછ, ઉત્તર આપે તેહ. ૫ તાતતણું આદેશથી, વચ્છ ગયા વનવાસ; સતી પિણ સાથે ગઈ પતિવ્રતા વ્રત તાસ, સીતા વણુ અપહરી, કરી ઘણું પસ્મચ, ૧. ચિંતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy