SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીકેશરાજમુનિકૃત. ચાલ્યા પ્રભુજી એતલે છે, કહે વિભીષણ રાય. ૨. ૪૮ પહેલી મંદિર મહિરે, પૂજ પધારે આપ; સહુ કઈ જાણે સહી , પ્રીતિતણી એ થાપ. ૨. ૪૯ રાયતણે મન રાખિવા, પ્રભુ આવે ઘર તાસ; ભોજન ભગતિ ભલી કરી છે, ઉપજાવી ઉલ્હાસ. ૨. ૫૦ પહિરાવી પરિવારનું, પિષી પરઘલ પ્રેમ, કર જોડીને વીનવે હે, રાય વિભીષણ એમ. ૨. ૫૧ એ ઘોડા એ હાથીયા, અરથ ગરથ ભંડાર; હેમ રન પટકૂલસું , વસ્તુ અલક સાર. ૨. પ૨ એ લંકા લીલાવતી, કરો આપણી ઈશ; કુરાયત રાવણતી હો, છે તે વિશ્વાવીસ ૨. પ૩ લંકા રાજતણે કરાં, પ્રભુજીને અભિષેક રામ નામ બોલ્યા હસી હો, બલ હમારે એક. ૨. ૫૪ ચત – १सकृजल्पन्ति राजानः, सकृजल्पति साधवः । सकृत्कन्याः प्रदीयन्ते, त्रीण्येतानि सकृत्सकृत् ॥१॥ લકા દીધી તુહે ભણી હે, પહિલીહિ હમ દેખિ; આજ તિલક સબ નહિરે, જાણિકીય સુવિશેષિ. ૨. ૫ ઇંદભુવનમે ઈંદ્ર જિન-રાય ભુવનમે સ્વામિ પરિવરી પરિવારમું છે, આ આણંદ પાંમિ. ૨. પ૬ ૧. રાજાઓ એક વખત બોલે છે, સાધુઓ એક વખત બોલે છે અને કન્યાઓ પણ એકજ વખત અપાય છે. એ ત્રણ એક એક વાર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy