________________
શ્રીરામયરસાયન-રાસ. ૨૫૧ રાઘવજી અબ જાણુહા, હું રે અછું મહારાજ. ૨. ૩૭ મહા સતી મેટી સતી, દેવ કહે આકાશ; સ્વર્ગ મૃત્યુ પાતાલમે હે, [ઓ] પામી અતિ સ્યાસ ૨. ૩૮ આંસુનું પગ ધવતે, આવી કયે પ્રણામ; સિામંત્રી સોહાસર્યું , આજ સર્યા સબ કામ. ૨. ૩૯ માથે ચુંબી ૨ સાદરે, સીતા દિયે આશીષ; ચિર નંદે ચિરજીવજે હો, સફલી સગલી જગીસ. ૨ ૪૦ ભામડલ પગિ લાગતાં, બહિની કહેચિર જીવ;
હારી એ આશીષથી હે, વાધો આયુ અતીત ૨. ૪૧ વિભીષણ સુગ્રીવજી, હનુમત અંગદ આય; ચરણ નમે સીતાતણ હો, ભૂપતિજી ભલ ભાય. ૨. ૪૨ ૩ કુમુદની વિકસે ઘણું, દેખી પૂનમચંદ; સીતા તિમ પ્રભુ દેખીને હો, પામી પરમાનંદ. ૨. ૪૩ ભુવનાલંકૃત હાથીયે, ચઢિઓ સજોડે રામ; લક્ષ્મણ હાથી આગલે હે, કૈરવણું અભિરામ. ૨. ૪૪ આવ્યા રાવણ મંદિરે, પેખીય પ્રવર પ્રાસાદ; સહસ થંભને શોભતે હે, કરિડી ગગનચું વાદ. ૨. ૪૫ શાંતિકરણ શ્રી શાંતિજી, મૂર્તિ મહિમાવંત; દે પ્રદક્ષિણ વંદતાં હે; આંણે ભવદુઃખ અંત. ૨. ૪૬ પૂજ કરે પ્રભુજીતશું. વિભીષણ દિય આંણિ; સાજ સત્ પૂજાતણે હે, આછો અવસર જાણિ. ૨. ૪૭ પૂછ પ્રણમી ભાવસું, ચરણ નમી સુખદાય;
છે આદર સહિત. ૩ રાતે ખીલતું કમલ.
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org