________________
૨૫૦
શ્રીકેશરાજમુનિકૃત. રઇ દેવ ચવી કરી છે, ખેત વિદેહે આય. ૨. ૨૯ વિગૃહનગરે ઊપના, દઈ ભાઈ ભૂપ; સંજમ પાલી બારમેહે, પામિ સ્વર્ગ અનૂપ. ૨. તિહથકી ચડી આવીયા, રાજા રાવણ ગે; ઇદ્રજીત ઘનવાહનું હે, ભાઈ થયા સસનેહ ૨. ૨૮ ઈદુમુખી પટરાગિની, રતિવરધનની માય; એ રાંણી મદેદરી હે, થોરી માય કહિવાય. ૨. ૨૯ ઈદ્રજીત ઘનુવાહનું, કુંભકરણ ભૂપાલ; અવરહી વ્રત આદરે હા, પટકાયાં પ્રતિપાલ. ૨. ૩૦ રાણું શ્રીમદેદરી, આદે નારી અનેક; સંયમ સૂધ આદરે છે, વારૂ એહ વિવેક. ૨. ૩૧ સાધુ નમી શ્રીરામજી, સિામંત્રી કપિનાથ; વિભીષણ આદે કરી હે, લાર લીયાં સહુ સાથ. ૨. ૩૨ શિણગારી લંકાપુરી, ઉચ્છવને અધિકાર, વિદ્યાધરી કીજે હે, મંગલના વિસ્તાર. ૨. ૩૩
વેત્રી વાટ વતાવતાં, લંકામાંહિ પ્રવેશ: શુભ વેલા શુભ મુહૂર્તે છે, કીધે રામ નરેશ. ૨. ૩૪ પુષ્પગિરિને મસ્તકે, બયકીથી ઉદ્યાન, જાઈ જોઈ જાનકી હે, જેવી કહી હનુમાન. ૨. ૩૫ વાહિ સાહી સુંદરી, રાઘવ લીધી ગેદિ,
જીવિતવ્ય એ વીસરૂ હે, પ્રગટપણે પ્રમાદિ. ૨. ૩૬ પિંજરતે એ પ્રાણી, હવે એકઠે આજ;
૬ મહાવિદેહ ક્ષેત્રમાં. ૧ છડીદાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org