SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામ શરસાયન–રાસ. ૨૪૭ યા રિખ્યા ઝીબીયા કરે ઉતને કામ. ૧૧ પખાલી પાવન કરી, પૂછ અરચી કાય; કરિ રત્નમેં પિંજર, લેઈ ચાલ્યા રાય. બાવન ચંદનની ચિતા, અગર ઘણે ઘનસાર દહન કરમ વિધિ સાચવી, પદ્મ અને પરિવાર. ૧૩ પદ્મ સરવર હાવીયા, પછે જલાંજલિ દીધ; પ્રેત કામ રાવણત, એતલે સગલે કીધ. ૧૪ દિન કેતાને આંતરે, મેટે ૨ સોગ સુજાણ; કથા રહી રાવણુતણી, આગે સુણે વખાણ. ૫૧ ઢાલ, ૪૭મી જદુપતિ તેરે--એ દેશી. રઘુપતી જી રે, ૨. દશરથ નંદન ધીર, ૨, લક્ષમણને વડે વીર, ૨. સત્યવતીનો કંત, ૨. ગિરૂઓને ગુણવંત. ૨. નૈબતા કેરા નાદથી, અંબર રહીયે ગાજિ; ઇંદ્ર ન આવેઆસને હો, સર રહ્યો અતિ લાજિ. ૨. ૨ ઘર ઘર રંગ વધામણા ઘર ઘર મંગલ ચાર; ઘર ઘર ગુડી ઉછલી હે, મુખમુખ જયજય કાર. ૨. ૩ છતિતણું કડખા ઘણું, ગાવે ગુણી અપાર; ધન સીતા ધન રામજી હે, ધન લમણુ અવતાર. ૨. ૪ હાથે પડી રાવણતણે, તેહી ન ખંડિઓ શીલ, સીતા ધન તિણુ કારણે હો, નિરમલ ગંગાસલીલ. ૨. ૫ હઠયું હઠ લે રહે, મેલિઓ કટક અપાર; ૧. મરણ ૨. શોક. ૩ પાસે-સમીપ. ૪. ગંગાજળ. Jain Education International ional For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy