________________
૨૪૬
શ્રી કેશરાજમુનિકૃત.
કહ્યા માંન ક અજૂ હિન બિગડયા, કાલદશા પ્રગટાની, પ્રિ. પ એક જિનાવર ચેસે લીઆયે, લ‘કામે ધૂમ મચાની; માગ ઊખેડ સમુદ્રને ડાર્યાં, લંકામે આગ લગાની. પ્રિ. ૬ કહિતમ દાદરી સુણાં પ્રિય રાવણ,તુમ્હે મેરી એક ન માની; જિસ સાયરા તુ ગરમ કરતા, તિષ્ણુપર શિલા નૈતિરાની પ્રિ.૭ મેઘનાદ સાપુત્ર હમારે, કુંભકરણ મરદાની; રામકા દલ છિનમાંહિ તેડું, તું કિસી વાત ભૂલાની. પ્રિ. ૮ કહિત મદાદરી આમ લગીઠું, હાત બજોરી વાની; કહેા કૈસે માને પ્રિયુ રાવન, ગ્રહી અહ‘કારટ્ઠી રાની, પ્રિ. રાવણુ માર વિભીષણ થાપ્યા, રામ દુહાઇ ફાની; તુલછીદાસ પ્રભુ તુમ્હારે મિલનકુ, અયેાધ્યામે· વધાઈ વટાની પ્રિ. ૧૦
દુહા.
રામ કરઈ સમજાવણી, કાં રાવે સહૂ કોઇ; રાવણ રાયાં રાય થા, અમલાં અધિક જોઇ. વીરવૃત્તિમાંહી મુવે, ન સુવે કાયર હાય, સાગ ન કરવા તેહુથી, દેખા ચિત્ત અવલેય. સ*સકાર કાયાતણેા, કરા મલાવે! ખાર; હાતી આવે થાંડુરે, સાઈ કરા પ્રકાર. કુંભકરણ છે ઇંદ્રજીત, ઘનવાહનને આંન; મધન છેાડી માકલા, કીયા સહૂ રાજાન. સહુ કુટુએ એકઠ, આણી મિલીયેા તામ; ૧. ગવ. ૨. તરાણી તરી.
Jain Education International
For Private & Personal Use Only
૧૦
www.jainelibrary.org