________________
في
تي
ي
શ્રીરામયશરસાયન–રાસ. ૨૪૫ ચલ ગએ અપણી વાહર બજાય. પૂર્વ પુન ગએ ભુગ તાય, પાપ બધ ઉદય હુ આય. ઘર ગએ આથ સહુ પરિવાર, એક ન ધરી નિજ અહંકાર. જમ રાણકી જબરી ચોટ, છડ ગએ લંકાકા કોટ. ઉદય પુન્યકી પૂરી આય, નવા બયા તે સાથે થાય. જનમ મરણકા કરિ દે છે, તે પામે છે અવિચલ ગેહ,
ઇતિ દ્વાલ
ي
ف
چھ
દુહા
મદેદરી આદે સહુ, શેક કરતિ નારી; રાવણ પિયુને રેવતી, જુરે મનહિમઝારિ.
પુનરપિ-ઢાલ. પ્રિયુ મેરી એક ન માની, તિરીયા હરલા એ વિરાની. પ્રિ. ૧ હલકતી ઢાલ ફરકા નેજા, ગરવ ઉડી અસમાની, લખમણ વીર વાલિ સુત અંગદ, હનુમાન અગવાની. પ્રિ. ૨ કંચન કોટવને લંકાકે, સાર સમુદ્ર જલખાની; એકહિ છિનમાંહિ ઉતર આએ, જાતી દીસે કુકરાની. પ્રિ. ૩ એક અરબો ચઢયે ઘનશ્યામ. ઝકી લેરી સુણાની; રણુરી તિહાં વાજણ લાગી, સુણતાં લાજ ન આવી. પ્રિ. ૪ સમયાછરીનાને હયા, ચિહ દિગ્નિ લંકાધિરાની,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org