SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શ્રીકેશરાજમુનિકૃત. ભવિતવ્યતા ભય મન નહી આવે, "જનક સૂતા ઘર કે આની. નિહચે ભાવા ટલે નહી કબડી, એ હૈ સદા કેવલી વાની. મ મહારે ઓલ ટાલે, કહિસે ન કઈ છે અવાની. હા! સંસાર અસાર હૈ સબહી, વિભીષણ આતાં તતલાંની. હે બંધવ ! તું મુઝે રૂઠે, કરમાંહિ લીધી ‘કિરપાંની. પેટમેં મારિતાં રામ ગ્રહે કર, કેમ કરો એ અપજાની. બંધવ રામાં રાય કહીએ, ભવિતવ્યતા લીધે તાંની કિમ રે કહિ કહિ સમજાવે, મેહ જે દુઃખરી ખાંની. પ્રભુ સ્વયંમુખ સહુને સમજાવે, મદદરી પરમુખ રણું. હાલ, કિહાં એ તૂરી બેલત ન રાય, કિહાં એ રી–આંચલી, અનમ નમાવણુ બિ૪ ધરાય, સીતા તરવાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy