________________
૨૪૮
શ્રીકેશરાજસુનિકૃત. રામસુ ધન તિણુ કારણે છે, ન તજી ત્રીયની લાર. ૨. ૬ કાંટે થે ત્રિફૂ લેકને, ન તજે થે અભિમાન; લક્ષમણ ધન તિહિ કારણે હે, માર્યો રાવણ માન. ૨. ૭ રામ અને લક્ષમણ વદે, વાણી અમીય સમાન; કુંભકરણ આદે સહૂ હે, નિસુણે સહૂ રાજાન. ૨. ૮ રાજ કરે "આપાપણું, પહિલી જિમ થા તેમ; આંસુ વહે લક્ષ્મણ તણી હે, હસે તુમ્હને એમ. ૨. ૯ એમ સૂણું તે રાજીયાં, આંસુ નાખે તામ, ગદ ગદ વાણું બોલીયા હે, નિસુણે શ્રી રઘુરામ. ૨. ૧૦ વડે ગએ સંપત રહી, એહ ભરોસા નહિ; પુન્ય વિના ઉત્તર દીયે, સંપતિ ઝિનમાંહિ. ૨. ૧૧ કાજ નહી રાજહિતણો, મહારે એક લિગાર; સંજમ લેઈ સાધસ્યાંહે, અબ હમેં મેક્ષ દુવાર. ૨. ૧૨ કુશમાયુધ ઉદ્યાનમે, "અપ્રમેય બલ માન; ગ્સાર ગ્યાસુ શોભતાહી, આયા મુનિ અભિરામ. ૨. ૧૩ સાધૂ હૂ તે કેવલી, તિણહી રાતિ મઝાર; કેવલી ઉછવ કારણે છે, આવે દેવ ઉદાર. ૨. ૧૪ પ્રાત હૂવાં શ્રી રામજી, સામંત્રી સુસાથ;
જાફી ધન ધરતી લઈ, તાહ ન લીજે સંગ, જે સંગ રાખહિં બને, તો કર રાખ અપંગ, કિરફિરકે સોન કીજે, કપટરૂપ તસ રાય તહરો મન હર લીજે કહે ગિરધર કવિરાય, ખુટક જેહે નહી તાકી. કાટ દિલાકે ઉલય ધન ધરતી જડી. ૧ ૫. પિતાપિતાને. ૧. જેનું પ્રમાણ ન થઈ શકે તેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org