________________
૨૩૨
શ્રીકેશરાજમુનિકૃત.
ઉ’દર બિલ તજિઆ અમખેતે, સાચ કરેરે ભાખી જેતે. લક્ષ્મણની એ તાતી વાંણી, સાંભલતાં વાનરડાં આંણી; કંઠે સાહી ખાહિર કીધા, દૂત ગયા પ્રભુ પાસે સીધે. પાંચ અને અંતે ચાલીસે, ઢાલે સલી સયલ જગીસે; કેશરાજ ઋષિરાજ વિચારે, સાચા જીતે જીરૂ હારે.
Jain Education International
સા. જરૂ
For Private & Personal Use Only
સે. ૪૪
દુહા. ક્રૂત કહી શ્રવણે સુણી, ફિરિ તેડયાં મત્રીશ; કડા મતા કાજે કિંસુ, આતિવા ઇશ. મત્રી ભાખે દેવજી, સા વાતાંકી એક; કહી સુણાવાં સ્વાંમિને, સ્વામી તો ન ટેક. સીતા દેતાં રામને, સરે સહૂ તુમ્હે કામ; ભાઈ સુત્ત આવે ઘરે, રહે સહૂની મામ. એહ સુણીને ભીતર, આંણે અધિકી રીસ; ફાઇ ન સુધી સરહે, કશું કરે મત્રીશ. ઢાલ, ૪૬ મી. શ્રેણિકરાય હરે અનાથી નિગ્રંથ એ દેશી.
રાવણુરાય આશા અધિકી થાય, તેતા ડીર કિ′હી ન જાય.
સે. ૪૫
શ.
4.
3
www.jainelibrary.org