SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ સો. ૩૮ સ. ૩૯ શ્રીરામયશોરસાયન-રાસ. દૂત કહેતુહુ સ્વામી સયાણું, વચન કહે છે અધિકઅયાણા; ત્રિયા હેતે હરે છે પ્રાણે, રાવણ રૂઠાં નહિ કે ત્રાશે. સામગ્રીતુહ જીવિઓ જાયે, તેથી તે તુહ સુદિને પિછા અબ કેસ મંત્રી કોપી આપે નઉબર એ નિચ્ચે થાપ. એકહીરાવણ વિશ્વહિ જેતા, રાવણના બલ ભાખું કેતા; સૂર ઉદયથી જાયે માસી, અંધકાર બહુ દેખિ વિમાસી, સામગ્રી કહે છીતા દતે, પ્રભુ અનુસારં તુજ આ કૃત; ફહમ વિના તૂ બેલે બોલે, દેખાય છે ફૂટા હેલે. ફિટ રાવણને આજે, બેલતે નવિ પામે લાજે; જેહના વાલ્હા નંદન ભાઈ, બંદિયકી ન શકે છેડાઈ. જારે કહે તુજ સાંમી સાથે, એમ કહી છે રઘુવર નાથ; ૧. ભાવાર્થ. ૨. આજ, ૩. લાજ-લા . સે. ૪૦ સે. ૪૧ સે. ૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy