SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦ શ્રીકેશરાજમુનિકૃત. સભા દેખતાં અચિરજ પાસે. ઈંદ્ર સભા તેહુવી એ દીસે, પ્રભુજી ઈંન્જ વિસવાવીસે; સામાનિક સુર નૃપ જે પાસે, પાગે' લાગીને વચન પ્રકાશે. રાવણ ભાખે તુમ્હે ગુણુ સિધૂ, મેલા મ્હારા એ સૂત ખ; સીતા ટાલી યે મુજ રાતે, અર્થ લેઈને સારા પ્રકાજો. કન્યા તીન હેારજ આપું, આગે સારૂ પ્રીતિ થાપુ; ઈમહી કરિતાં નાવે દાઇ, તા તુમ્હ સારૂ નહી છે કાંઇ. રામ કહે તું કહીજે તેહને, રાજ અરથ દિએ ચાહે જેહને; પ્રમદા ચાહું નહિ અનેરી, વાત મ કહીજે એહુવી કેરી. પૂછ અર્ચીને સીતા, દા જો તુમ્હે મેલ્હા વિશ્વ વદ્ગીતા, તે હું મેલ્લે એહુના અહા, ભાઈને સુત આણિ સનેહે. Jain Education International સા. ૩૨. For Private & Personal Use Only સા. ૩૩ સા. ૩૪ સા. ૩૫ સા. ૩૬ ૩૭ ૩ સીતા શિવાય રાજ્ય લઇ લ્યે. ૪ કાર્યાં. ૫. માયા-ઢાલતખેલાત. અર્થાત માયા આવે છે ત્યારે કમરપર લાત મારે છે અને જીય છે ત્યારે છાતીપર લાત મારતી જાય છે. સા. www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy