________________
૨૩૩
શ્રીરામયશોરસાયન-રાસ. વિદ્યા તે બહુરૂપણી, તે સાધિવાને ચાય, દેહુરે જિન શાંતિને, હુઈરે શાતિ કષાય. રા. ૨ રાજકાજ સહુ પરિહરિ, વિગથરી વિગથા વાત; એક ચિત્ત સાધન કરઈ, વિદ્યાને અવદાત. રા. ૩ શાંતિનાથ જિદ્રને કરે પ્રથમ સનાત્ર; તેહ પિણ અ નરે, કરિવારે પાવન ગાત્ર. રા. ૪ દેવ તું સહુ દેવને, શાંતિને કરતાર; આરતિ સાયર તારણે, શિવનરે ભલ ભરતાર. રા. ૫ સહી સુખ સંપદા, સર્વહી કલ્યાણ; . સ્વામીનાં પદ સેવતાં, મહિમા મેરૂમાણે. રા. ૬ પૂજા અષ્ટ પ્રકારની, કરિત અષ્ટહી સિદ્ધિ; અણિમાદિક આછી મહા, હવીરે માંહિ પ્રસિધિ. રા. ૭ વીતરાગજ ધ્યાવતાં, વીતરાગજ હોય; ઇલી ભમરી ધ્યાનથી, ઇલીરે ભમરી જાય. રા. ૮ પારસ ફરસ્યાં લેહડે, જેમ હવે હેમ; પ્રભુતનું પદ ફરસતાં, પામેરે પ્રભુપદ તેમ. રા. ૯ નીર તે ખાલાંતણે, મિલિઉ ગંગામાંહિ; માન પામે મહીયલ, તિમ તુમ્હરે સેવા પ્રાંહિ. રા. ૧૦ દ્રવ્ય ભાવે દેપ, પૂજા વિધિ આરાધિ, રત્નની શિલા ઉપરે, બાયઠોરે આણિ સમાધિ. રા. ૧૧ મીટ તે જિન સામુહી, માંડી ધ્યાન કરંત; અક્ષમાલા કર ગ્રહી, વિધિસુરે જાપ જપંત. રા. ૧૨. કહે દેવી મંદોદરી, તબ પોલીયા યમદંડ
૧. ચેખું-નિર્મલ. ૨. અવયવ-શરીર. ૩. મેરૂસમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org