________________
૨૨૯
શ્રીકેશરાજમુનિકૃત. રામ નરેશર હૂવાં પ્રાત, નહવે વિણ લક્ષમણ બ્રા. સે. ૨૫ વાનરડા સહુ જાશે ભાજી, ધણીયાંવિણ લડશે નહી સાજી; 'વાયે વાદલ જાશે ફાટી, વિણ ઓષધિવ્યાધિજકટી. સે. ૨૬ ભાઈ સુત સહજે છૂટે, નાગપાસ બંધન તૂટે સહજઈ સહુ આવી મિલીસે, દૂધમાંહિ એ સાકર ભિલસે. સે. ૨૭ એતાંમાંહે કેઈ ન હુઈ, દેવતણી કરણી છે જાઈ; સુપનાંને હું વિવહા હા, ભાઈ સુતની આરતિ અગહે. સે. ૨૮
મંત્રી ભાણે સીતા છૂટે, ચત –
રાવણતણે કપાલિ, અત્તર બુદ્ધડી; લંકા ફાટણકાલિ, એકહી બુદ્ધિ ને સાંપડી. * હિરસ કીજે નહી પુણ્ય પરિતી વીના, હિરસ કીધું નહી હોત માયા, હિરસ તે હામ પિણ કાઈ પૂરે નહિ, હિરસનેં હેત હૈ ખીણ કાયા,
હિરસહી હિરસમેં વાત સહુ વહ ગઇ, ૧, પવનથી. ૨. એક આઠ બુદ્ધિ.
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org