SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ રર૭ સ. ૧૯ સે. ૨૦ શ્રીરામયશરસાયન–રાસ. એ સ્યા લેગા નાર મિલાવા. રામ સહ વિરતંત સુણાવે, વિશલ્યાની વાત વણવે; કન્યા સહસહી સાથ સુહાવે, વિશલ્યા પ્રભુ વ્યાહ કરાવે. સેલા હજારા નારીમાંહિ, વિશલ્યા પટનારી પ્રાંહિ; જિમ રાઘવને સીતા રાણી તિમ લક્ષમણને એહ વખાણ વિદ્યાધરને વાનર મિલીયા, આપણએ કીજે રંગ રસીયા; જન્મે છવ જિમ ઉચ્છવ હવે, દેવી દેવ તમાસો જોવે. નિસાણે તબ પડીયે ઘા; આનદિઓ અધ્યા રે; સાજન જનને અધિક ઉલ્લાસ, દુર્જન જન ઘર પડી ત્રાસે. સામંત્રી જીવતે સુણી, રાવણ તબચિંતાથી હણીયે; સાંમત મંત્રીને બેલાવી, કરે મતે ઉસારે આવી. સિામંત્રી મેં શક્તિ તાડ, જાથા મેં મારી પાડ; ૨. વિવાહ. છે. ૨૨ સે૨૪ સે. ૨૪ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy