SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ૧૪ . ૧૫ શ્રીકેશરાજમુનિત. મેટે તેને તપને જે, વિશલ્યા દેખી મન મેરે; થરહર રિહર કરિ ધૂજા છે, તેહ ભણું પ્રભુ મેં ન રહાણે. ફિરનહી આવું સાથ તુમ્હારે, અબ એ નિચે ચિત્ત હમારે; અબકે જે જીવે વાલહીસું, છાની માની હોઈને રહીશું. સગલા મિલી દીધે ફિટકારે, લજજા પામી હારી જમારે; દાંતે સાથે લીધી જાતી, દષ્ટિ અગોચર થઈ તે ભૂતી. વિશલ્યા તનુ ફરસે ફેરી, તિમતિમ સાતા થાય ઘણેરી; બાવન ચંદન લેપ કરાઈ "ત્રણ રૂઝાણે અતિસુખ થાઈ આલસ મેડી ઊઠિઓસ્વામી, સર્વ પ્રકારે સાતા પામી; દેખે આંસુ નાંખે રામે, લક્ષમણ પૂછે પ્રભુને તા. એ સ્યા કેટકિસ્યા રખવાલા. એસી બાલા રૂપ રસાલા; એ સ્યા આવે છે કે વધાવા, સે. ૧૬ સે. ૧૭ સે. ૧૮ ૧. ખમ-ધા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy