SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશરસાયન-રાસ. ૨૨૫ સે. ૧૦ અતિ વેગ વિમાન ચલાવે, વાત કહેતાં પ્રભુપે આવે. સ. ૮ સહુ કેઈ આરતિવતા, હિતા કદિ આવે વાટ જેવંતા; સૂર ઉદય પંકજ વિકસાવે, દેખિવિશલ્યા સહુ સુખ પાવે. સે. ૯ વિશલ્યા પ્રભુને તનુ ફરસે, જાણે દૂધે જલહર વરસે; શક્તિ સહુ દેખતાં નાઠી, જિમ નાગણું માર્યાથી લાઠી. સા જાતી હનુમતે ઝાલી, તબ સા ન શકે હીડા હાલી; જેમ ચિડી સીંચાણે સાહી, પૂછતાં બેલંત ઉમાહી. સે. ૧૧ પ્રત્રાસીની હું લઘુ ભગની, દેવી રૂપે છું શુભ લગની; કેડ પડી કે તલ ઠામે, મહાશક્તિ છે મહારે નામ. સ. ૧૨ ધરણે રાવણને આપી, રાવણુપિણ થિરકરિયાપી; કામ સહી) રાવણ કેરે, પિણ લક્ષ્મણનો ભાગ ભજે રે. સે. ૧૩ ૧, કમલ. ૨. મેધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy