SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામદેવરાયન-રાસ, જી. ર૭. આરે આયે હું વલિ ભૂલે રે, ન લહૂ સુદ્ધિ લિગાર. કેસલરે કેશલપુર ઉદ્યાનમે રે, પડી પાંમૂ દુઃખ; છેરે છે જલ જિમ માછલીરે, પંચ ન પામું સૂખ. ભૂપતિરે ભૂપતિ શ્રી ભરતે સરૂરે, આય ગયે અભિરામ; કરૂણું રે કરૂણા અધિકી ઉપનીરે, કમલ છે પરિણામ. આણીરે આણું ધાબુ તદારે, સીં અંગ સર; નાશીરે નાશી શક્તિ ગઈ સહીરે, જિમ જાગ્યાંથી ચાર. હુરે હુ તામ સમાધીયેરે, અચિરજ અધિકે પાંમિ; મહિમારે મહિમા ગજાંબુતરે, પૂછિએ મે શિર નામિ. ભાઈ ભાઈ તુમ્હારે ઈમ ભણેરે, સારવાહ જ એક ગજપુરગજપુરથી હાંઆવીએ રે, સાથે મહિષ અનેક - - ------- - -- ૧ સુધી જળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy