SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ છે. ૨૨ શ્રી કેશરાજમુનિકૃત. ભામંડલ નિહાલિ. ભાખે ભાખે વાણી અમી સમીરે, મેલે રાઘવરાય; લક્ષ્મણરે લમણુ જીવેવાતણેરે, દાખું હું ઉપાય. ભામડલરે ભામડલ કર સાહીયેરે, ણિએ પ્રભુને પાસ; ચરણેરે ચરણે લાગી વીનવેરે, આંણીને ઉહાસ, પુરવર પુરવર સુર સંગીતજીરે, શશમંડલ ભૂપાલ; રાણરે રાંણ રાજે સુપ્રભારે, નંદન હું સુવિશાલ. નામેરે નામે હું પતિચંદ્રજીરે, બયસિ વિમાને જાઉં; ક્રીડારે ક્રિીડા કવિા કારણે, છે. ૨૫ દીઠરે દીઠો હે તે ખેચરેરે, સહસ વિજય તસ નામ; વયરજરે વયરજ મેક નિકાણે રે, માંડિઓ તળ સંગ્રામ. શક્તિજરે શક્તિ અંડરવાતણેરે, કીધે તામ પ્રહાર; છે. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy