________________
૨૨૦
શ્રી કેશરાજમુનિવૃત. તૂટેરે તૂટે ભેસો એકરે, પડીયે મારગ વીચ; માથેરે માથે પગ દેઈ ચલેરે, લેક જિકે છે નીચ. મટેરે માટે ઉપદ્રવે મુવારે, સેતકપૂર પેખિ; પવનજરે પવનજ પુત્ર નામે ભલે રે, દેવ હૃવારે સંખ.
જી. ૩૪ અવધિજરે અવધિગ્યાનશું પેખીયારે, પૂ ભવાંતર જામ; વ્યાધિજરે વ્યાધિ વિકલ્થી દેશમે, પુર પુર ગામહિ ગામ.
જી. ૩૫ ‘ણજરે ટ્રણ મેઘના દેશમે રે, નહી વ્યાધિ પયસાર; મામેરે મામેજીસે પૂછીયેરે, એ છે કવણ વિચાર. પૃથિવીરે પૃથિવી સગલી માંહિરીરે, અંતર એ છે કાંઈ જિમ છે જિમ છે તિમ સાચો કહેરે, જૂઠ કહે દુઃખ થાઈ.
જી. ૩૭ બેલેરે બેલે પ્રભુજી સાંભરે,
પ્રિયકા મુજ નારિ, ૧ અવધિ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. તેથી ઇંદ્રિયેની અપેક્ષા વિના અમુક ક્ષેત્રસુધી રૂપી પદાર્થનું સ્વરૂપ સમજી શકાય છે.
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org