________________
શ્રીકેશરાજમુનિકૃત. વિવિધ રે બાણના મેહ વરસાવહી, જેગિની આપમેં કરત હા. આ. ૨૭ પનીંદ બણે કરી નીંદ નિકુર્વણું, રાક્ષસે નીંદ વશ સયલ કીધા, જાગૃત બાણશું [તાન] સુગ્રીવ, તેરે સગલાહિ ઉઠાઈ લીધા. આ. ૨૮ કુંભકર્ણજતણે રથ શ્ય સારથી, સુગ્રીવ રાય તબ (ભાજપાલ્યા) ભાંજ ચાલ્ય; મુદગર કર ગ્રહી કપિપતિ ઊપરા, આવાસે ન ટલંત ટાળે. આ. ૨૯ અંગનવાયરે વાનરા ગિર પડે,
ગયવર ફરસથી જેમ વૃક્ષે; મુદગરે ભાંજિકે તામ ટુકડા કીયા, સુગ્રીવરાયને રથ પ્રત. આ. ૩૦ સુગ્રીવરાયજી એક શિલ્મ મેટકી, રાવણનુજ તણે શિરહી પાડે; મુદગરે ભાંજિકે તામ દશહિ દિશે, રજતણી દષ્ટિ અધિકી ઉડાડે. આ. ૩૧ અંબર છાઈ કાંઈ સૂજે નહીં, લેકના નયણ સુખ રહિ ભરિયા, તામ સુગ્રીવજી જલબાણ વરસાવહી, રજહિ બસાવિ પચ્છાશ કરિયા. આ. ૩૨
બહાસ્ય. પ-નિદ્રા ઉપજાવનાર બાણ. ૬-હાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org