SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશરસાયન–રાસ. તામ વાનરપ્રતે' રાક્ષસ ઊપરે, રસસે મેહિઓ તડિતઘાત; તેહને કઈ ઉપચાર લાગે નહીં, મૂરછીયે (તવ) કરે ધરણિપાત. આ. ૩૩ રાવણ ઉઠહિ તામ સંગ્રામને, તામ સુત ઈદ્રિજીત આગે; વીનવે તાતને છેડિ સંતાપને, કવણુ આગે તું તે ખૂઝ માગે. આ. ૩૪ ના યમ વરૂણ નહિય કુબેરજી, ઈદ્ર સેહી તુહ સામ જીતે; ઉઘરવા કરે અછે એ અનુચરે, ઊખલે કૂટ એહિ રીતે. આ. ૩૫ આપ આદેશ મુજ એહ સંગ્રામને; દૂરથી દેખિ જે કામ હારે, બાપડા વાનરા પાનપાનાં કરું, જાણિ જાઈ તો થા. આ. ૩૬ હોઈ સનદ્ધ બદ્ધ જુદ્ધમે આવીયે, શ્રીમુખે તામ સહુને પુકારે (પચાર); કિહાંરે સુગ્રીવહનુમત કિહાં લખુમણું, રામ જે ચોટ મહારી સહારે. આ. ૩૭ ત્રાસીયા વાનરાં સાથ ઈંમ બેલી, નાખિ હથીયાર તુન્ડ અલગ હે; ૪ અણુરે ઝૂઝંતને મારવા નિયમ મુજ, ૧-વીજળી ધાત, ૨-ચંદ્ર, ૩-બખતર સંયુક્ત. ૪-નહિ લડતાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy