SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશે રસાયન-રાસ. અજના અગજ ઘેર લીધેા. કાર્યતા ભુજ વિષે કાઇતા સુખ વિષે, કાઈ તા પઠા વિષે કોઈ છાતી; કોઈ કૂખે કીચાં સયલ મારી લીયા, હનુમ'ત વીરની રીસ તાતી. સાયર 'વીચિ વડવાનલ સેહ તે, રાક્ષસાં વીચ એ વીર સાહે; ભાજીયા સહુલહી ઊગતે સૂરજે', મરે તિમિરના ખેાજ ખારે. રાક્ષસાં ભંગ દેખી અતિ કાપીયે, કુંભકરણ તખ આપ થાયે; દેવ ઇશાંન જિ શૂલ હાથે” ગ્રહ્યાં, કાયરા ધીરજ થર થરાયા. કાઇ પાએ હુણ્યા કેાઇ મુદગર હણ્યા, ફાઇ કર્પર હણ્યા અધિક ત્રાંસ્યા; કાઈ હાથે. હણ્યા કેાઇ શૂલે હણ્યા, કાઇ અન્યોન્ય ઈમ કરિ વિનાસ્યા. દેખી ખલવ'તં સુગ્રીવજી પાયે, ધાઇયે દધિમુખને મહેદ્રા; ધાઇએ અંગદ કુમુદ પ્રભુ શાલક, ધાઈયા ષટહી માટા નરેદ્ના. એ ષટ ભૂપને કુભ કર્ણેજ લડે, અ'ખરે દેવ દેખે તમાસા; ૩-પુત્ર-છેાકરે!. ૧-તરગ. ૨-અધકાર. આકાશમાં, Jain Education International For Private & Personal Use Only ૧૯૯ આ. ૧૧ આ. ૨૩ આ. ૧૩ આ. ૧૪ આ. ૨૫ આ. ૨૦ www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy