________________
શ્રીરામ શરસાયન-રાસ. ૧૯૭ જઘન્ય બિભત્સ શબૂ સકામા. આ. ૧૦ મદન અક્ષર સંતાપ પ્રથિતા નૃપા, કેશ પુષ્પાસ સુવિદન નામા દુરતિ નંદન કર પ્રીતિ સુદીર, વાનર રાજીયા એ અક્ષામા. આ. ૧૧ રાય મારીચ સંતાપ વાનર હશે, નંદન વાનરે જવર વિણાયે રક્ષ ઉદ્દામ કપિ વિન મારી લીયા, દુરતિ શુક મારીયા મેહ વા.
આ. ૧૨ સિંહ જઘનેહ પ્રથિતવર વાનરે,
એતલે સૂર્ય (તે) અસ્ત પામે; દેઈ દલઓ હટયાં જે મુવા તે ઘટયા, પ્રાતઃ ફિર મંડીયા સુજસ કાપે. આ. ૧૩ કપિ સુભટ મધ્યગજરથ બયસિનૃપ આવીયો, વિવિધ પ્રકાર આયુધ ધારી; રામસેના પ્રબલ ધારીશું, વિચીચે એહ સંગ્રામ ભારી. આ. ૧૪ રાવણરા હુંકાર કરિ કરી, રાક્ષસ ચરણ રણ વિષે પિ રહીયા વાનરાં પગ ખિસા જાય પાછા ધસ્યા, અવસર તામ સુગ્રીવ લહીયા. આ. ૧૫ સલહ સન્નાહ કરિ ધનુષ બરકરી, રાક્ષસ (ને) સંમુખે જામ આવે, તામ હનુમત ભાષત સુગ્રીવશું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org