________________
શ્રીકેશરાજનિકૃત, કરત નિદા પરસ્વામી કેરી; તે કુણરે અછે તું કુણરે અછે, આપસમેરે ભાખે ઘણેરી. આ. ૫ ગચ્છરે ગરે ૨તિષ્ઠિરે તિષ્ઠિરે, મતિડરે આયુધ અલગ નાખી; નહીંતર એહ આયુધ સંવાહલે, આવિ ઉરહો વજાવટ ભાખી. - આ. ૬ બાણ વરસે ઘણા વિવિધ ભાત તણું, ચક પરિઘા ગદા પરશુ ખાંડા; દંડ મુદગર કરી ચેટ કરિવે કરી, રાક્ષસાં વાનરા લડત ચાંડા. આ. ૭ વાનરા રાજતા જેમ તરૂ ભજતાં, તેમ રાક્ષસ તબ જાય ભાગી; હસ્ત પ્રહસ્ત બલવંત ઉદ્ધત અતિ, વાનરાં સાથ તખ આંસુ લાગી. આ. ૮ હસ્ત ન મારીયે નીલ પરહસ્ત, અંબર પુષ્પની વૃષ્ટિ હૂઈ; રામ દલ ગાજી એહ દલ લાઈયે, તામ નૃપ મેકલે ફેજ જૂઈ. આ. ૯ રાય મારીચ શુકશારણ સિહરથ, અશ્વરથ ચંદ્રરવિ ને ઊદામા,
મકરજવર ભૂપ કામાક્ષ ગભીર સિંઘ, ૧.-જારે જા. ૨. ઉભો રહેશે ઉભે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org