________________
શ્રીરામયશરસાયન-શસ.
ઘનવા હન રાવણતા. ૧દંડ એ ઈ. કુંમર અવર સવાહીયા, મયસુંદાદિ અનેક; શુકશારણ મારીચકું, ભડ સામંત સટેક. ૧૨ અહણીના સહસ્ત્ર ને, પાર ન પાવે કે રાવણ સાંહે આવી, હસીયારીમે હેઈ. ૧૩
ઢાલ, ૪૨ મી. કડખાની-દેશી, આવીયે રાવણ લેક ડરામણ, રાવણ રાવણે પાર , નાવે; છાઇ અંબર કટક આડંબર, ખબર નિજ પરતણું કે ન પાવે. આ. ૧ કેઈ હરિકેતુ કેઈ અષ્ટાપદ, કેતું કેઈ ગજરાજ કેતુ, મેરમાનાર અહિ કુકુટ કેતુતે, સુભટ સ્વામિતણા અધિક હેતુ. આ, ૨ દંડ કે ગ્રહે ખડગકે સંગ્રહે, કેાઈ મુખડી શેલ સાહે; કોઈ મુદગર પરિઘારે કુઠારિકા, સૂલ સાહી મનમેં ઉમાહે. - આ. ૨ વિસ જોજન લગે રામ દલવિસતરઈ, એરે પચાસ જે જન પ્રમાણે, સુભટ બોલાવતા ધીર્ય ફેલાવતા, એકસું એક અધિક તાણે. મા. ૪
આપ સ્વામીતણી શ્લાઘતા અતિઘણી, ૨. બાહુદંડ. ૩. આકાશ, ૪. વખાણ-સ્તુતિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org