SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રીકેશરાજમુનિકૃત, મતિ રહે મુજ નગરમાંહિ, અલગ જાજે દૂર ઉણહીને ભલે હાઈ, રહે રામ હજૂર. રા. ૪૦ મારીયે છે સાચ બેલે, જજૂઠ જગપતિયાય; વિભીષણ સે ભલે ભાઈ, નાવીયે નૃપદાય. રા. ૪૧ રાયને પગે લાગિ ચાલિઓ, લેઈ નિજ પરિવાર; તીસ અહિણી લશકર, લાગીયે તસુ લાર. રા. ૪૨ હંસ દ્વિપિ ચાલિ આયે, રામને દરબાર; સુગ્રીવાદિક રામ રાજા, કરે સેચ અપાર. રા. ૪૩ વરીયાં વિશ્વાસ નહીં હૂવે, તેહી એ રક્ષ; સ્વામિના અતિ યત્ન કરવાનું કહે પ્રભુ પ્રત્યક્ષ. ૨. ૪૪ એક જન રામ પાસે, ખબર કરિવા હેત; રામજી સુગ્રીવ સાથે, મોડિ રહિલ નેત. રા. ૪૫ કહે કપિપતિ રાક્ષસને, ન ઉપજે વિશ્વાસ; ભેદ લહીને મહિલે હું, ભાખીસું સેલ્હાસ. ૨. ૪૬ તામ એક વિશાલ ખેચર, ભાષહિ સુવિશાલ; ધરમપખ ધરમાતમાએ, ધરમને પ્રતિપાલ. રા. ૪૭ સતી સીતાતણી કરતાં, વિનંતી નુપ સાથ; ખીજી અતિ [રાય રાવણ, કાઢી રહી હાથ. રા. ૪૮ ચેરને અચાન ન ગમે, જૂઠ ન ગમે સાચ; લંપટાને શીલ ન ગમે, એહ સાચી વાચ. રા. ૪૯ જાય આગે હાથ સહી, રામ આણે માંહિ; પાય પડતાં લીયે ઉંચા, મિલ્યા પ્રભુ ગલ બાંહિ. રા ૫૦ ૧-ચંદ્રમાં. ૨-(પતિયાય-પ્રતીત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy