SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામ શરસાયન–શાસ. કુશલ પૂછહિ વારવારહી, પૂજને સુપસાય; આજ ધનદિન માહિએ, દેવ દર્શન થાય. હા. ૫૧ દેહરા-ફૂલે ઘણું ફલે નહીં, એ બહુતી વનરાય; લે નહીં ફલે ઘણુ, સો વડ વૃક્ષ કહાય. આ આઘા ઈહ અયસે, આજ ઉપજિઓ પ્રેમ; વાત પૂછે હીયે ખેલી, હૂબલા (દિસે) છે કેમ. રા. પર આવીયા તે ઘણે દહે, એહવા ભલા બેલ; જિહાં જાતાં તિડાં લાભે, માનવી નિમેલ, રા. ૫૩ વચનના રસ પખે છૂટે, ભાઈજી ભલ ભૂપ; વચનને રસેં રામ સેવ્ય, વચનરૂપ વિરૂ૫. રા. ૫૪ વિભીષણ કહે રામજીશું, ભાઈજીને ડિ; આવી સુગ્રીવ જિમતિમ, જાણીયે સમજેડિ. રા. ૫૫ રામ લખમણ તમ ભાખે, કરે એ તસલીમ; લંકની બગસીસ તુમ્હને, હીયૂ હુંહીમ. રા.૨૬ હાલ એક તાલીશમીએ, લંક આપી ઈશ; કેશરાજ કહેતે અવસર, આવીયાં બગસીસ. રા. પ૭ સઈ અપને ભ્રાત, કબહુ ન દીજે ત્રાસ; પલક દૂર નહી કીજીયે, સદા રાખીયે પાસ. ત્રાસ કબહુ ન દીજીયે એ; ત્રાસદી લંકેશ તાકી ગત સુણુ લીજે. કહે ગિરધર કવિરાય રામ મિલીયો આઈ; પાય વિભીષણ રાજ લંકપત વાજ સાંઈ. ૨. વનરાજિ–વન શ્રેણુિં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy