________________
શ્રીરામયશરસાયન-વાસ. ૧૯૧ જાણીયે છે રામ મિલી, વાતામાંહિ વિચાર; Fપે પાણી જિસે હોવે, તિસે ચડસ મઝાર. રા.૩૨ લહુ ભાખે પુત્ર સાંભલ, નહીં અરિસું નેહરુ જિસે દેખું તિઓ ભાખું, આવી તુહ છે. સ. ૩૩ પુત્ર નહીં તે શત્રુ સરિ, કરણ કુલને છેદ; દૂધને મુહડે થારે, કે જાણે ભેદ. ૨. ૩૪ સ્વામિ કામપણે પિતા તબ, અધમાંહિ ગિણાય; જમ અંધ સમાન તૂતે, આજથી કહિવાય. રા. ૩૫ પુત્રપણે એ ચરિત્ર થારે, ભલપ ન દિખાય; ભાઈજી હું કિશું ભાણું, લંકત ન રહાય. ર. ૩૬ એમ સુણતાં રાય રાવણ, કેપી અસરાલ; ખડગ કાઢી મારીવાને, ઊઠી તતકાલ. રા. ૩૭ વિભીષણ ઊઠીયા સાહે, દેઈ લાગા વીર; કુંભકરણુજ ઇંદ્રજીતજ, ધાઈ આયા ધીર. રા. ૩૮ વિચ કરીને કીયા અલગા, હાથીયા જિમ ય; ચિત્ત ફાતે રાયજીને, મેલવે નહિ કોય. રા. ૩૯ સવઈ – રામ હું તે અવતાર ધણું પિણ,
સીતાકું લે ગયે રાવણ રાણા; વાહન ચાલ બંધી જલ ઉપારિ, જાય દીયે વનવાસમેં થાણું. લેખ વિના કહું વાત ન હોત હે, એ સમજે નર સોઈ સયાણું; સાચ વિચાર કહે કવિ છતર, લેખકે હાથ અલેખ વિકણું.
-
અસરો
ઊડી
કુંભકરણ, ઉડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org