________________
૧૮૨
શ્રી કેશરાજમુનિવૃત. એક એકથી આગલા, સુભટ મહા ઝુઝાર; સૂરવીર ને સાહસી, અંબર થંભણહાર. ૧૧ પાંચા મિલ મિસલત કરી, પહિલ મેકલે દૂત; ખબર કરાં સીતાતણી, તિહાં કિસ છે સૂત.* ૧૨ વાનર સહ અવેલેકીયા, વાનરપતિને દાય;
કોઈ નાવાઓ તમ હું, લીયે બેલાવી માય. ૧૩ હાલ, ૪૦ મી. મધુર ધુનિ વિણ વાજેરેએ દેશી. રાજા રાઘવ રાયાં રાય કહાવે, દલબલ સબલ મિલા; ખબર કરવા હું એકલી, આયે કે પ્રભુ આયે. રા. ૧ મુદ્રિકા પ્રભુકરની આણી, તેહથી જાણિઓ સાચે આહિનાણું વિન કેન પતી જે, એરે વડારી વા. રા. ૨ દિએ મુજને ચૂડામણિ વેગા, વેગ અપૂઠે જાઉં, અવસર સાધ્યાં આદર પાઉં, નહિતર ભેર કહાવું. ૨. ૩ ખબર પ્રભુની પામી સીતા, અભિગ્રહ પૂરાણે હનુમત-હઠે દિન એકવીસમેં, ભેજન તે લેવાણે. રા. ૪ સીતા ભાખે ચૂડામણિ લિઓ, વેગહિ વેગ સિધાવે; ખબર લહ્યાંથી એ પાપીથી, મતિરે અશાતા પાવે. રા. ૫ હનુમત તામ હસીને બેલે, માતે વાત ન જાણું; પ્રભુપ્રસાદ કરૂં જે દેખે, બેલે અધિક તાણી. રા. ૬ તુજને તે ખાંધે બયસાડ, લેઈ જાવું આજે,
-
- -
-
-
-
-
-
- -
-
-
૧-૫ મિલીને સલાહ કરી. સૂત્ર. ૨-મેટાંઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org